ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડો વજાડવો - રૂઢિપ્રયોગ નો અર્થ આપો. ખબર પડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો જાણ કરવી ખબર પડવી જાહેરાત કરવી ઢોલ વગાડવો જાણ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂર્વાભિમુખ એટલે ___ પૂર્વની પાછળ પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વ દિશા તરફ પૂર્વની ઉપર પૂર્વની નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિશદિન' શબ્દનો સમાસ જણાવો. કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વંદ્વ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતાનો ભાવ એટલે .... ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઉષ્માભર્યુ સ્વાગત કરવું' ગુજરાતી ભાષાના રૂઢિપ્રયોગોની ભાષામાં. આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી તલવાર તાણવી ગૂડા ભાંગી નાખવા આંખો ઠરવી કંઠે ભુજાઓ રોપવી તલવાર તાણવી ગૂડા ભાંગી નાખવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? રીતીવાચક એકેય નહીં કાળવાચક સ્થળવાચક રીતીવાચક એકેય નહીં કાળવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP