ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? યજનવર્મન પુલકેશી બીજો પુલકેશી પહેલો વિક્રમાદિત્ય બીજો યજનવર્મન પુલકેશી બીજો પુલકેશી પહેલો વિક્રમાદિત્ય બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક બલ્બન અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ મામલુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? અગિયારમી સદી બારમી સદી દસમી સદી તેરમી સદી અગિયારમી સદી બારમી સદી દસમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ અથર્વવેદ યજુર્વેદ મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ અથર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકની સ્થાપના સુભાષ ચંદ્ર બોસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ? વર્ષ 1931 વર્ષ 1935 વર્ષ 1939 વર્ષ 1945 વર્ષ 1931 વર્ષ 1935 વર્ષ 1939 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્ટોરિયા મેમોરિયલ ક્યાં આવેલું છે ? ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ચેન્નાઈ મુંબઈ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP