ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ કોર્નવોલિસ લોર્ડ ડેલહાઉસી લોર્ડ ઓકલૈડ લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ઋગ્વેદ અથર્વવેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? રામાયણનો મહાભારતનો રાજતરંગિણીનો અથર્વવેદનો રામાયણનો મહાભારતનો રાજતરંગિણીનો અથર્વવેદનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ? માધવ ગોળવાલકર એની બેસન્ટ લાલા લજપતરાય ભગતસિંહ માધવ ગોળવાલકર એની બેસન્ટ લાલા લજપતરાય ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP