ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો વિક્રમાદિત્ય પાંચમો સોમેશ્વર બીજો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... પાલી છે. અર્ધમાગધી છે. પ્રાકૃત છે. સંસ્કૃત છે. પાલી છે. અર્ધમાગધી છે. પ્રાકૃત છે. સંસ્કૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. આપેલ પૈકી એક પણ નહીં રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લોકમાન્ય ટિળક જવાહરલાલ નેહરુ લાલા લજપતરાય રાજા રામમોહનરાય લોકમાન્ય ટિળક જવાહરલાલ નેહરુ લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઈ ધાતુનો પરિચય ન હતો ? લોખંડ ચાંદી સોનું તાંબુ લોખંડ ચાંદી સોનું તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP