ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ? 1761 1771 1750 1780 1761 1771 1750 1780 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્હણ દ્વારા રાજતરંગિણી કઈ સદીમાં લખાયેલ હતી ? અગિયારમી સદી બારમી સદી તેરમી સદી દસમી સદી અગિયારમી સદી બારમી સદી તેરમી સદી દસમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? પિરવા અનુરાધાપુર ગિરનાર સાહગૌરા પિરવા અનુરાધાપુર ગિરનાર સાહગૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? ભગવદ્ ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ભગવદ્ ગીતા ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1961 વર્ષ 1955 વર્ષ 1959 વર્ષ 1950 વર્ષ 1961 વર્ષ 1955 વર્ષ 1959 વર્ષ 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન રાજા રામમોહનરાય દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત કેશવચંદ્ર સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP