ભારતનો ઈતિહાસ (History of India) 'સ્વરાજ એ મારો જન્મસિદ્ધ અધિકાર છે' આ સૂત્ર કોણે આપેલ હતું ? મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધી બાળ ગંગાધર તિલક લાલા લજપતરાય ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ એક સ્થળેથી બીજા સ્થળે જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ? મહાત્મા ગાંધી એની બેસન્ટ ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ મહાત્મા ગાંધી એની બેસન્ટ ડબલ્યુ. સી. બેનર્જી એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ હુમાયુનામા - હુમાયુ કથાસરિતસાગર - સોમદેવ મુદ્રારાક્ષસ - વિશાખાદત્ત કુમારસંભવ - કાલિદાસ હુમાયુનામા - હુમાયુ કથાસરિતસાગર - સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાહોદ ખાતે મોગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો ? અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ઔરંગઝેબ અહમદશાહ જહાંગીર કુતુબુદ્દીન ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP