ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ સારનાથનો સ્તંભ લોહસ્તંભ સાંચીનો સ્તંભ નંદનગઢનો સ્તંભ સારનાથનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ગાયકવાડ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ગાયકવાડ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ? અમીર ખુસરો બહરોજ હમીદરાજા મુહમ્મદયંગી અમીર ખુસરો બહરોજ હમીદરાજા મુહમ્મદયંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજેન્દ્ર ચોલા -I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ કયા પુરાતત્વ સ્થળેથી પાષણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ? કાલીબંગન કોટદિજી મહેરગઢ આમરી કાલીબંગન કોટદિજી મહેરગઢ આમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? શાહજહાં અકબર બાબર હુમાયુ શાહજહાં અકબર બાબર હુમાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP