ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત તામિલ - મલયાલમ મલયાલમ - તેલુગુ સંસ્કૃત - તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ચિતરંજનદાસ ભગતિસંહ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ચિતરંજનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ? રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી દયાનંદ રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જવાહરલાલ નેહરુ સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? સુરત હરીપુરા રાજકોટ અમદાવાદ સુરત હરીપુરા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP