ભારતનો ઈતિહાસ (History of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક ધર્મ ખર્ચ દંડ આવક ધર્મ ખર્ચ દંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ વાઈસરોય તરીકે કોણ હતું ? કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક વાસ્કોડીગામા ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા કોર્નેલિસ-ડ-હસ્તમાન અલ્ફાંસો-દ-અલ્બુકર્ક વાસ્કોડીગામા ફ્રાન્સિસ્કો-દ-અલ્મોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી ? પેરિસ સિંગાપુર લન્ડન સાન ફ્રાન્સિસ્કો પેરિસ સિંગાપુર લન્ડન સાન ફ્રાન્સિસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું ? હરીપુરા રાજકોટ અમદાવાદ સુરત હરીપુરા રાજકોટ અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP