સામાન્ય જ્ઞાન (GK) વર્તુળ : વ્યાસ' જેવી જોડી પસંદ કરો. વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો વ્યાસ : ત્રિજ્યા ચોરસ : લંબચોરસ લંબચોરસ : વિકર્ણ દ્વિભાજક : ખૂણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પૂર્ણ સત્ય એ ગુજરાતી સાહિતયમાં કેવી રીતે ઓળખાય છે ? નવલકથા આખ્યાન આત્મકથા નવલિકા નવલકથા આખ્યાન આત્મકથા નવલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. લીંબડી-જશવંતસિંહ વડોદરા-સયાજીરાવ પોરબંદર-નટવરસિંહ ગોંડલ-ગોવિંદરાય લીંબડી-જશવંતસિંહ વડોદરા-સયાજીરાવ પોરબંદર-નટવરસિંહ ગોંડલ-ગોવિંદરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? દારૂબંધી વિશાળ દરિયાકિનારો ગૌહત્યા સંબંધી સારા માર્ગો દારૂબંધી વિશાળ દરિયાકિનારો ગૌહત્યા સંબંધી સારા માર્ગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. નારાયણ ધૂર્જટિ શંકર મહાદેવ નારાયણ ધૂર્જટિ શંકર મહાદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા આચારાંગ સૂત્ર સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP