કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા રાજ્યે સાપ કરડાની સારવાર અંગે સહાય માટે 'સ્નેકપીડિયા' મોબાઈલ એપ શરૂ કરી ?

તમિલનાડુ
કેરળ
પંજાબ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ઈકોનોમિક ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેન્સમાં બિઝનેસ રિફોર્મર ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ?

ઊર્જિત પટેલ
શક્તિકાન્ત દાસ
રઘુરામ રાજન
અમિતાભ પંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
2021-22ના વર્ષને ભારતીય ઇતિહાસના સંદર્ભમાં કયા સીમાચિહ્ન વર્ષ તરીકે મનાવવામાં આવશે ?

આપેલ તમામ
ભારતની આઝાદીનું 75મું વર્ષ
હરિદ્વાર મહાકુંભનું વર્ષ
ચંદ્રયાન-3 અભિયાન માટેનું વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા આરબ દેશે સશસ્ત્ર દળોમાં મહિલાઓને સામેલ કરવાની મંજૂરી આપી ?

કુવૈત
સાઉદી અરેબિયા
જોર્ડન
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે 'પેય જળ સર્વેક્ષણ' હાથ ધર્યું ?

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
જળ શક્તિ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP