સામાન્ય જ્ઞાન (GK) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ મામલતદારશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સખત માર મારવો સંઘર્ષમાં ઉતરવું બોલતી બંધ કરવી તલવારને ચમકાવવી સખત માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોરંટ કેસ એટલે ? ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો ફાંસી, આજીવન કેદ કે બે વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો 7 વર્ષથી વધુ સજાને પાત્ર ગુનો આજીવન કેદને પાત્ર ગુનો ફાંસીની સજાને પાત્ર ગુનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કલેકટરશ્રીએ આપીલ કે રિવિઝનમાં કરેલ આદેશની હુકમી નોંધ ગામના નમૂના નં.6 માં પાડવી ___ જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. જો અસરકર્તા પક્ષકાર દ્વારા જણાવવામાં આવે તો જ પાડવાની રહે. મરજિયાત છે. જો કલેકટરશ્રીએ પોતાના આદેશમાં સૂચના આપી હોય તો જ પાડવાની રહે. ફરજીયાત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તિવ્રતા સમય અંતર પ્રકાશની શક્તિ પ્રકાશ તિવ્રતા સમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભષ્ટ્રાચાર નાબૂદી અધિનિયમ હેઠળ ટ્રેપ કરવાની કાર્યવાહી નીચેનામાંથી કયા દરજ્જાના અધિકારી કરી શકે નહીં ? નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક આપેલ તમામ પોલીસ સબ ઇન્સ્પેકટર નાયબ પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક આપેલ તમામ પોલીસ સબ ઇન્સ્પેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP