સામાન્ય જ્ઞાન (GK) ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? એડમિરલ કમાન્ડર કોમોડોર જનરલ એડમિરલ કમાન્ડર કોમોડોર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા 'સોફટવેર ટેકનોલોજી પાર્ક્સ ઓફ ઈન્ડિયા' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? ઈ.સ. 2012 ઈ.સ. 1992 ઈ.સ. 1998 ઈ.સ. 2015 ઈ.સ. 2012 ઈ.સ. 1992 ઈ.સ. 1998 ઈ.સ. 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. કલેકટરશ્રીએ સરપંચશ્રીએ મામલતદારશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ સરપંચશ્રીએ મામલતદારશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પોલીસ ખાતામાં સૌથી નીચલા દરજ્જાના અધિકારી કોણ છે ? હેડ કોન્સ્ટેબલ લોકરક્ષક કોન્સ્ટેબલ એ.એસ.આઇ હેડ કોન્સ્ટેબલ લોકરક્ષક કોન્સ્ટેબલ એ.એસ.આઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતમાં આવેલી ઐતિહાસિક વાવ અને તેના પ્રકાર અગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. દાદા હરીની વાવ-નંદા ચંપાની વાવા-નંદા રાણકી વાવ-જયા અડાલજની વાવ-જયા દાદા હરીની વાવ-નંદા ચંપાની વાવા-નંદા રાણકી વાવ-જયા અડાલજની વાવ-જયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ? ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય સભા ગુજરાતી સાહિત્ય અકાદમી ગુજરાત વિદ્યા સભા ગુજરાતી સાહિત્ય પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP