સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી જવાહરલાલ નેહરુ રાધાકૃષ્ણન સરદાર વલ્લભભાઈ પટેલ રાજાજી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ? મુખ્ય મંત્રીશ્રી રાજયના પોલીસ વડા રાજયના ગૃહ સચિવશ્રી રાજયના ગૃહ મંત્રીશ્રી મુખ્ય મંત્રીશ્રી રાજયના પોલીસ વડા રાજયના ગૃહ સચિવશ્રી રાજયના ગૃહ મંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ? 324 323 325 326 324 323 325 326 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ મૂર્તિકલામાં લીલા સ્તરીય પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે ? મરઈત મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મથુરા મૂર્તિકલા મરઈત મૂર્તિકલા ગાંધાર મૂર્તિકલા મૌર્ય મૂર્તિકલા મથુરા મૂર્તિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મોરબીમાં ટેલિફોનિક સંદેશા વ્યવહારની શરૂઆત કોણે કરાવી હતી ? લખધીરજી રાવજી કાન્યાજી રાવજી વાઘજી રાવજી જાયાજી રાવજી લખધીરજી રાવજી કાન્યાજી રાવજી વાઘજી રાવજી જાયાજી રાવજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ? મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ સપ્તર્ષિ હોકાયંત્ર મંદિરમાં સ્થાપિત શિવલિંગ આકાશમાં શનિ સપ્તર્ષિ હોકાયંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP