સામાન્ય જ્ઞાન (GK) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું ? વાઘ ગાય હરણ હાથી વાઘ ગાય હરણ હાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 31 મી માર્ચ - 2015 ના રોજ ગુજરાત વિધાનસભામાં આતંકવાદ અને આયોજિત ગુના અટકાવવા માટે કયો વિધેયક પસાર કરવામાં આવ્યો ? ગુજ ટોક ગુજ કોક ગુજ કોસ્ટ ગુજ ટાસ્ક ગુજ ટોક ગુજ કોક ગુજ કોસ્ટ ગુજ ટાસ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો. NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ બંને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં NATO નું વડુમથક બ્રસેલ્સમાં આવેલું છે. આપેલ બંને નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના 4 એપ્રિલ, 1949ના રોજ થઈ હતી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS)નું પૂરું નામ શું છે ? ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરીયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરિટી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયુ વાકય પ્રેરક વાકય છે ? તે રોજ ટોપરૂ ખાય છે ઇન્દરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે તે રોજ ટોપરૂ ખાય છે ઇન્દરાથી કવિતા ગવડાવાય છે મહારાજ હસે છે ધોની ક્રિકેટ રમાડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ? વિજયનગર સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ મરાઠા સામ્રાજ્ય વિજયનગર સામ્રાજ્ય ગુલામ વંશ ખીલજી વંશ મરાઠા સામ્રાજ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP