સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકઅમૃત લોકવાણી લોકવિચાર મંચ લોકભારતી લોકઅમૃત લોકવાણી લોકવિચાર મંચ લોકભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં લોકસભામાં અનુસૂચિત જનજાતિ માટે સૌથી વધુ અનામત બેઠકો ફાળવાયેલી છે ? બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દક્ષિણ ભારતની સૌથી વધુ લાબી નદી કઇ છે ? નર્મદા કૃષ્ણા ગોદાવરી કાવેરી નર્મદા કૃષ્ણા ગોદાવરી કાવેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો. બોલતી બંધ કરવી સંઘર્ષમાં ઉતરવું સખત માર મારવો તલવારને ચમકાવવી બોલતી બંધ કરવી સંઘર્ષમાં ઉતરવું સખત માર મારવો તલવારને ચમકાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ અજિતનાથ પાર્શ્વનાથ નેમિનાથ ઋષભદેવ અજિતનાથ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP