સામાન્ય જ્ઞાન (GK) 'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? હેમલેટ ઓથેલો કિંગ લિયર મેકબેથ હેમલેટ ઓથેલો કિંગ લિયર મેકબેથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાંના કોણ હંમેશા વિવાદાસ્પદ રહ્યા છે ? રવિશંકર રાવળ એમ.એફ. હુસેન સતીશ ગુજરાલ મૃણાલ સેન રવિશંકર રાવળ એમ.એફ. હુસેન સતીશ ગુજરાલ મૃણાલ સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર, અધિનિયમ અંતર્ગત 1-5 ધોરણના બાળકોના સંબંધમાં, નજીકના વિસ્તારમાં ચાલીને જઈ શકાય તેવા ___ અંતરની અંદર શાળા સ્થાપવી જોઈએ. 1500 મીટર 2000 મીટર 1000 મીટર 500 મીટર 1500 મીટર 2000 મીટર 1000 મીટર 500 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડી પસંદ કરો. ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - નવી દિલ્હી ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ - બરેલી નેશનલ ડેરી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - કર્નાલ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ - સિમલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? આપેલ બંને જૈન બૌદ્ધ એક પણ નહીં આપેલ બંને જૈન બૌદ્ધ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય ? માસ પ્રાઈડ ગૃપ કલસ્ટર માસ પ્રાઈડ ગૃપ કલસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP