ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?

આર્ટિકલ – 245
આર્ટિકલ – 244
આર્ટિકલ – 243
આર્ટિકલ – 246

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એંગ્લો-ઈન્ડિયન કોમને લોકસભામાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એવો રાષ્ટ્રપતિનો અભિપ્રાય થાય, તો તેઓ તે કોમના વધુમાં વધુ કેટલા સભ્યોને લોકસભામાં નિયુક્ત કરી શકશે ?

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -19
અનુચ્છેદ -16
અનુચ્છેદ -12
અનુચ્છેદ -13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP