સામાન્ય જ્ઞાન (GK) રેલવેમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન રિઝર્વેશન કરવા માટે કઈ વેબસાઈટ ઉપયોગી થાય ? indianrailway.nic.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in indianrailway.nic.in indianrailwayonline.co.in indianrail.gov.in/pnr_Enq.html irctc.co.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. CBI બંધારણીય સંસ્થા છે. આપેલ તમામ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે. CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી. CBI બંધારણીય સંસ્થા છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) હર બિલાસ શારદા એક કાયદાના (જે શારદા એક્ટ તરીકે ઓળખાય છે) ઘડવૈયા હતા. તે કાયદો કયો હતો ? વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો વિધવા પુન:લગ્ન કાયદો બાળલગ્ન પ્રતિબંધ ધારો, 1929 હિન્દુ સિવિલ મેરેજ એક્ટ હિંદુ સ્ત્રી વારસાધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) FIR નું પૂરું નામ શું છે ? First Information Report First Information Record First Investigation Report First Investigation Record First Information Report First Information Record First Investigation Report First Investigation Record ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નાઈટ્રોજન તત્વની ઊણપ પહેલા છોડના કયા પાન ઉપર જોવા મળે છે ? મધ્યમના આ બધા જ સૌથી નીચેના સૌથી ઉપરના મધ્યમના આ બધા જ સૌથી નીચેના સૌથી ઉપરના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? મેકબેથ હેમલેટ કિંગ લિયર ઓથેલો મેકબેથ હેમલેટ કિંગ લિયર ઓથેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP