સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 1લી મે 31 ડીસેમ્બર 31 માર્ચ 26 જાન્યુઆરી 1લી મે 31 ડીસેમ્બર 31 માર્ચ 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેની પંકિતનો અલંકાર દર્શાવો. "મુખ મરકાવે માવલડી" રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય રૂપક ઉપમા વર્ણાનુપ્રાસ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એઇડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ? એચ.આઇ.વી સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એલીસા એચ.આઇ.વી સી.બી.ટી.એસ એસ.જી.પી.ટી એલીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 11મી નવેમ્બર, 2004 11મી નવેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 11મી નવેમ્બર, 2004 11મી નવેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2000 11મી ડિસેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી અંગે રક્ષણ અપાયેલ છે ? અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 323 ક અનુચ્છેદ 3૦૦ ક અનુચ્છેદ 312 અનુચ્છેદ 311 અનુચ્છેદ 323 ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કેન્દ્ર સરકારે પસાર કરેલા ઐતિહાસિક 'GST' બિલનું પૂરું નામ જણાવો. Goods Sales Tax Goods Service Tax Goods and Service Tax Goods and Sales Tax Goods Sales Tax Goods Service Tax Goods and Service Tax Goods and Sales Tax ANSWER DOWNLOAD GUJARATI MCQ APP