સામાન્ય જ્ઞાન (GK)
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગો વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

અગ્નજલ કુંડ
તત્પોદક કુંડ
ઉષ્મજલ કુંડ
તત્પોજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ?

પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી
ભોગ બનનાર મહિલાની સહમતીથી
તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી
ન્યાયાધીશના હુકમ પછી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નશાયુકત હાલતમાં વાહન ચલાવવું તે મોટર વ્હીકલ એકટની કઇ કલમનો ભંગ ગણાય છે ?

કલમ - 207
કલમ - 3
કલમ - 185
કલમ – 184

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP