ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ? 25 ઓક્ટોબર, 1949 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 25 ઓક્ટોબર, 1949 25 ઓક્ટોબર, 1948 26 નવેમ્બર, 1948 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 8-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત લોકાયુક્ત આયોગ અધિનિયમ ૨૦૧૩ અનુસાર લોકાયુક્ત તરીકે નિમાયેલા વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરે તે તારીખથી ___ વર્ષની મુદત સુધી અથવા ___ વર્ષની ઉંમરની થાય, એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. 5,62 6,65 5,70 5,72 5,62 6,65 5,70 5,72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આપેલ તમામ કાર્યો કરશે માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આપેલ તમામ કાર્યો કરશે માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કામદારો માટે નિર્વાહ વેતન ગ્રામ પંચાયતની રચના ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP