સામાન્ય જ્ઞાન (GK)
જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ?

દહેરાદૂન
અલમોડા
શિમલા
ત્રિવેન્દ્રમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'વલ્કલ' એટલે શું ?

ઝાડની છાલનું વસ્ત્ર
ખાદીનું વસ્ત્ર
રેશમી વસ્ત્ર
ઝીણું વસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડમાં ભરણપોષણ કરવામાં અક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઇ કલમ હેઠળ કરવામાં આવે છે ?

125
130
124
123

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉત્તર-દક્ષિણ દિશા નક્કી કરવામાં કોણ ઉપયોગી ન થાય ?

મંદિરમાં સ્થાપિત શિવલિંગ
સપ્તર્ષિ
હોકાયંત્ર
આકાશમાં શનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અમેરિકાનું પ્રખ્યાત TIME મેગેઝીન દર વર્ષે એકાદ જાણીતી હસ્તીને તેના મુખપૃષ્ઠ પર Man/Person of the year તરીકે ચમકાવે છે. ગાંધીજીને કયા વર્ષમાં સ્થાન આપવામાં આવેલું હતું ?

ઈ.સ. 1928
ઈ.સ. 1930
ઈ.સ. 1947
ઈ.સ. 1935

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આઠ ગણોનાં માપ યાદ રાખવાનું સહેલુ સૂત્ર કયું છે ?

ગાલ સનભાજરા તામાય
રામા ભાનતાલ સગજય
ગાન જયરામા તાલભાસ
યમાતા રાજભાન સલગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP