સામાન્ય જ્ઞાન (GK) ટ્રાયબલ અફેર્સ મિનિસ્ટ્રીની રચના ક્યારે થઈ ? 2001 2000 1999 2002 2001 2000 1999 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ઝવેરચંદ મેઘાણી - સોરઠ તારા વહેતા પાણી પન્નાલાલ પટેલ - અજાણ્યું સ્ટેશન દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર - જીવતા તહેવારો જ્યોતીન્દ્ર હ. દવે - રેતીની રોટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા રાજ્યમાં ઈલેક્ટ્રોનિક સિગરેટ પર પ્રતિબંધ છે ? કેરળ આંધ્ર પ્રદેશ દિલ્હી આસામ કેરળ આંધ્ર પ્રદેશ દિલ્હી આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો. કલ્પના ચાવલા ગીત શેઠી લજ્જા ગોસ્વામી સુનિતા વિલિયમ્સ કલ્પના ચાવલા ગીત શેઠી લજ્જા ગોસ્વામી સુનિતા વિલિયમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ઓમકારા' ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે ? કિંગ લિયર મેકબેથ ઓથેલો હેમલેટ કિંગ લિયર મેકબેથ ઓથેલો હેમલેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મામલતદાર, તબિયત, આબેહૂબ'- મૂળ કઈ ભાષાના શબ્દો છે ? અરબી મરાઠી અંગ્રેજી કન્નડ અરબી મરાઠી અંગ્રેજી કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP