સામાન્ય જ્ઞાન (GK) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું છે ? 182 37 11 26 182 37 11 26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. મરજિયાત ફરજિયાત અનિશ્ચિત અનુકૂળતા અનુસાર મરજિયાત ફરજિયાત અનિશ્ચિત અનુકૂળતા અનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ ભીલ વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ એ 'રામાયણ મંજરી', 'ભારત મંજરી' અને 'બૃહત્કથા મંજરી'ની રચના કરી હતી. ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ કલ્હણ પદ્મગુપ્ત ક્ષેમેન્દ્ર શ્રીહર્ષ કલ્હણ પદ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો કેલ્સાઈટ - કલ્યાણપુર તાલુકો ગ્રેસાઈટ - જાબુઘોડા તાલુકો સીસું, જસત અને તાંબુ - દાંતા તાલુકો ડોલોમાઈડ - તળાજા તાલુકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયુ પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ફ્લેમિંગો ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પોપટ મોર ફ્લેમિંગો ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ પોપટ મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP