સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક બેકી પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. 20 અને 22 16 અને 20 21 અને 22 18 અને 22 20 અને 22 16 અને 20 21 અને 22 18 અને 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ એક સંખ્યાના વર્ગમૂળ અને ઘનમૂળનો સરવાળો કરતાં પરિણામ 36 મળે તો તે સંખ્યા ? 4 729 16 √2 4 729 16 √2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 8019 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે ? 19 3 9 11 19 3 9 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 22 44 33 88 22 44 33 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 24, 36 અને 40 નો લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. 120 180 240 360 120 180 240 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (100)² અથવા 100² કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ? 1 3 4 2 1 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP