સામાન્ય જ્ઞાન (GK) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1992 1995 1993 1990 1992 1995 1993 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 35 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બલાત્કારના ગુનાની તપાસ દરમિયાન તેણીની મેડિકલ તપાસ કયારે થઇ શકે ? તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ભોગ બનનાર મહિલાની સહમતીથી ન્યાયાધીશના હુકમ પછી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી તપાસ અધિકારીની યોગ્ય વિનંતીથી ભોગ બનનાર મહિલાની સહમતીથી ન્યાયાધીશના હુકમ પછી પોલીસ કમિશ્નરની મંજુરી મળ્યા પછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડના નીચે બતાવેલ કલમો પૈકી કઇ કલમ પોલીસ અધિકાર બહારની છે ? 326 325 324 323 326 325 324 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ? પ્રભાવકચરિત જંબુસામિચરિય રેવંતગિરિરાસુ નેમિનાથચતુષ્પાદિકા પ્રભાવકચરિત જંબુસામિચરિય રેવંતગિરિરાસુ નેમિનાથચતુષ્પાદિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ? માન્ય ગણાય ઔપચારીક ગણાય અંશત: માન્ય ગણાય અમાન્ય ગણાય માન્ય ગણાય ઔપચારીક ગણાય અંશત: માન્ય ગણાય અમાન્ય ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP