Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? 2π 3π π 6π 2π 3π π 6π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District "___ comment on demonetization ?” Ever Each Any A little Ever Each Any A little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? બાજરી ઘઉં એરંડા શેરડી બાજરી ઘઉં એરંડા શેરડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? ત્રાંસી લંબગોળાકાર ગોળાકાર સીધી ત્રાંસી લંબગોળાકાર ગોળાકાર સીધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો : 'આ ઈન્દ્રાસન - અણગણ્યા અપરાધોનું જન્મસ્થાન.' રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, 'મારે એમને ત્યાં જવાનું છે.' ' પરિમાણવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક પરિમાણવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP