સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? ઇન્સ્યુલિન થાઇરોઇડ હિમોગ્લોબીન શ્વેતકણ ઇન્સ્યુલિન થાઇરોઇડ હિમોગ્લોબીન શ્વેતકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યુરિયા કયા પ્રકારનું ખાતર ગણાય ? એકેય નહીં પોટાશીક ખાતર નાઈટ્રોજીનસ ખાતર ફોસ્ફેટીક ખાતર એકેય નહીં પોટાશીક ખાતર નાઈટ્રોજીનસ ખાતર ફોસ્ફેટીક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીમાં કાર્ડ કઢાવવાની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે ? 14 વર્ષ 17 વર્ષ 18 વર્ષ 15 વર્ષ 14 વર્ષ 17 વર્ષ 18 વર્ષ 15 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ડેસિબલ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પ્રકાશ અવાજ વીજળી પવન પ્રકાશ અવાજ વીજળી પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? પિત્તાશય સ્વાદુપિંડ યકૃત જઠર પિત્તાશય સ્વાદુપિંડ યકૃત જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP