સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયા પાકમાં લીલા પડવાશનો સૌથી સારો પ્રતિભાવ જોવા મળે છે ? કપાસ મગફળી ડાંગર ઘઉં કપાસ મગફળી ડાંગર ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ? અખંડાનંદ બુધ્દ્રિપ્રકાશ અભિયાન નવનીત સમર્પણ અખંડાનંદ બુધ્દ્રિપ્રકાશ અભિયાન નવનીત સમર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચે પૈકીનું કયું પક્ષી ગુજરાતનું રાજ્ય પક્ષી છે ? સુરખાબ મોર ધોરડ શ્યામગરૂડ સુરખાબ મોર ધોરડ શ્યામગરૂડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના પ્રથમ ઉપ વડાપ્રધાન કોણ હતા ? સરદાર વલ્લભભાઈ પટેલ રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ રાજાજી સરદાર વલ્લભભાઈ પટેલ રાધાકૃષ્ણન જવાહરલાલ નેહરુ રાજાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કઈ નદી ટ્રાન્સ હિમાલયન નદી નથી ? બ્રહ્મપુત્રા રાવી સિંધુ સતલજ બ્રહ્મપુત્રા રાવી સિંધુ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'અર્જુન' વૃક્ષની ઓષધીય ઉપયોગીતા શું છે ? હૃદય રોગની સારવાર ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે હૃદય રોગની સારવાર ચામડી-દાંત-પેઢાના રોગો માટે શરદી-ઉધરસ-તાવ માટે વાત અને કફ દૂર કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP