સામાન્ય જ્ઞાન (GK) સહકારી મંડળીની નોંધણી માટે કેટલા પ્રયોજકો આવશ્યક છે ? 15 25 10 12 15 25 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી કયા સ્થળે 'ત્ર્યાયતન' મંદિર જોવા મળે છે ?૧. કસરા (બનાસકાંઠા) ૨. દેલમાલ (મહેસાણા) ૩. ખેડાવાડા (સાબરકાંઠા) માત્ર ૧,૨ માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧ માત્ર ૧,૨ માત્ર ૨ ૧,૨,૩ માત્ર ૧ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું ગામ કયું ? અમદાવાદ મહેસાણા વિસનગર વડનગર અમદાવાદ મહેસાણા વિસનગર વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વનો સૌથી મોટો દૂધ આયાતકાર દેશ ક્યો છે ? જર્મની ન્યુઝીલેન્ડ અમેરિકા ચીન જર્મની ન્યુઝીલેન્ડ અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'મામલતદાર, તબિયત, આબેહૂબ'- મૂળ કઈ ભાષાના શબ્દો છે ? અરબી અંગ્રેજી કન્નડ મરાઠી અરબી અંગ્રેજી કન્નડ મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP