સામાન્ય વિજ્ઞાન (General Science) માણસોમાં 'ફ્લોરોસીસ' નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વના વધારે પ્રમાણને કારણે સંભવી શકે ? મેગ્નેશિયમ કેલ્શિયમ ફલોરાઈડ કાર્બન મેગ્નેશિયમ કેલ્શિયમ ફલોરાઈડ કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદમાત્રા પોષક ઘટક જૂથનું નથી ? ચરબી કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? સખત પ્રકાશીય રંગીન રેસાયુક્ત સખત પ્રકાશીય રંગીન રેસાયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતે પોતાના અણુધડાકાઓ કયા કર્યા હતા ? ટ્રોમ્બે નેવાડા કાહુટા પોખરણ ટ્રોમ્બે નેવાડા કાહુટા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ખાદ્ય રસી" માં શું હોય છે ? સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ પેથોજેન્સના એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ મૃત સૂક્ષ્મ સજીવો સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ પેથોજેન્સના એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ મૃત સૂક્ષ્મ સજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? બોઈલનો નિયમ ઉત્ક્રાંતિવાદ આનુવંશિકતા સાપેક્ષવાદ બોઈલનો નિયમ ઉત્ક્રાંતિવાદ આનુવંશિકતા સાપેક્ષવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP