સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? સિલ્વર કોપર લેડ એલ્યુમિનિયમ સિલ્વર કોપર લેડ એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? ઊર્ધ્વપાતન પીગળવું ઠારણ બાષ્પીભવન ઊર્ધ્વપાતન પીગળવું ઠારણ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? ફેફસાં હૃદય લીવર કિડની ફેફસાં હૃદય લીવર કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની ક્રિયા કયા અંગમાં થાય છે ? ફેફસા આપેલ તમામ હ્રદય મૂત્રપિંડ ફેફસા આપેલ તમામ હ્રદય મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પુટનિક' ઉપગ્રહ કયા દેશે અવકાશમાં તરતો મુક્યો હતો ? રશિયા બ્રિટન ફ્રાંસ અમેરિકા રશિયા બ્રિટન ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી અવાહક પદાર્થ કયો છે ? કાચ તાંબુ સોનું ચાંદી કાચ તાંબુ સોનું ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP