સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? સ્વાદુપિંડ પિત્તાશય યકૃત જઠર સ્વાદુપિંડ પિત્તાશય યકૃત જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ? બે ક્ષેપકો વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બે કર્ણકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે બે ક્ષેપકો વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બે કર્ણકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં નીચેનામાંથી કઈ સ્વદેશી મિસાઈલનું નિર્માણ અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું નથી ? હેલીના આકાશ નાગ પૃથ્વી હેલીના આકાશ નાગ પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ? હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? સોડિયમ સીસું પ્લેટિનમ ટિટેનિયમ સોડિયમ સીસું પ્લેટિનમ ટિટેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? MnO2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 O2 MnO2 આપેલ પૈકી એક પણ નહીં K2MnO4 O2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP