સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તરંગોને ઉષ્મા તરંગો તરીકે ઓળખવામાં આવે છે ? માઈક્રોવેવ ક્ષ કિરણો અલ્ટ્રાવાયોલેટ ઈન્ફ્રારેડ માઈક્રોવેવ ક્ષ કિરણો અલ્ટ્રાવાયોલેટ ઈન્ફ્રારેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ વસ્તુઓ, વસ્તુ છોડ/વૃક્ષમાં પેદા થાય છે ? વેનીલા ચિકોરી કપૂર આપેલ તમામ વેનીલા ચિકોરી કપૂર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? શોષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક શોષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... નિર્જલીકરણ દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ નિર્જલીકરણ દૂધ ઉકાળેલું દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતની પ્રથમ અવકાશયાત્રી મહિલાનું નામ શું છે ? કલ્પના ચાવલા જેમિસન કિરણ બેદી સોહિણી ચાવલા કલ્પના ચાવલા જેમિસન કિરણ બેદી સોહિણી ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિફોનના શોધકનું નામ આપો. ચાર્લ્સ કોરિયા રાઈટ બ્રધર્સ જ્હોન સ્ટીમ એલેક્ઝાન્ડર બેલ ચાર્લ્સ કોરિયા રાઈટ બ્રધર્સ જ્હોન સ્ટીમ એલેક્ઝાન્ડર બેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP