• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે.

વિટામિન D
વિટામિન A
વિટામિન E
વિટામિન C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નખ શાના બનેલા હોય છે ?

કેલ્શિયમ
ફોસ્ફરસ
કેરોટીન
ચરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મરાસ્મસ રોગ શાની ઊણપથી થાય છે ?

વિટામિન
લોહત્તત્વ
આયોડિન
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
C.G.S પદ્ધતિમાં બળનો એકમ કયો છે ?

ડાઈન
જુલ
ન્યુટન
અર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
1 ઘન સેમી બરાબર કેટલા મિલિલીટર ?

1000 મિલિલીટર
100 મિલિલીટર
1 મિલિલીટર
10 મિલિલીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ?

આયન મંડળ
સમતાપ મંડળ
ક્ષોભ મંડળ
બ્રાહ્મ મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) તળપદા નિપાત GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District Police Constable Lokrakshak Exam Paper (23-10-2016) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US