સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? આફ્રિકન જિરાફ ભારતીય હાથી કાળો ગેંડો આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ ભારતીય હાથી કાળો ગેંડો આર્કટિક વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ પારો રેડિયમ ઝીંક યુરેનિયમ પારો રેડિયમ ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? ફ્રાંસ બ્રિટન અમેરિકા રશિયા ફ્રાંસ બ્રિટન અમેરિકા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જો ધાતુ વાયરનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેનો અવરોધ શું થશે ? બમણો એક જ રહે અડધો ચોથા ભાગનો થશે બમણો એક જ રહે અડધો ચોથા ભાગનો થશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? મીઠું નવસાર બરફ તાંબુ મીઠું નવસાર બરફ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે ? ઈકોનોગ્રાફી મેમોગ્રાફી મેટરીયોલોજી મેટલેગ્રાફી ઈકોનોગ્રાફી મેમોગ્રાફી મેટરીયોલોજી મેટલેગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP