સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે ? પોટેશિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઇડ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ પોટેશિયમ નાઇટ્રેટ કેલ્શિયમ નાઇટ્રેટ પોટેશિયમ ક્લોરાઇડ હેમીહાઈડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે. વિટામિન - સી અને ઉત્સેચકો પ્રોટીન અને પાણી થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - બી-12 અને ફોલિક એસિડ વિટામિન - સી અને ઉત્સેચકો પ્રોટીન અને પાણી થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - બી-12 અને ફોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? નેત્રમણી કનિનીકા કીકી નેત્રપટલ નેત્રમણી કનિનીકા કીકી નેત્રપટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર... ઘટશે વધશે સમાન રહેશે પહેલા વધશે પછી ઘટશે ઘટશે વધશે સમાન રહેશે પહેલા વધશે પછી ઘટશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Properdin Interferon Hybridona Gamma Globullin Properdin Interferon Hybridona Gamma Globullin ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? ગુરુ શનિ બુધ શુક્ર ગુરુ શનિ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP