સામાન્ય વિજ્ઞાન (General Science) રેફ્રિજરેટરમાં કુલન્ટરૂપે ___ ગેસનો ઉપયોગ થાય છે. એમોનિયા હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ એમોનિયા હિલિયમ નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા વહન ઉષ્મા ગમન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા ગમન ઉષ્મા વિકિરણ ઉષ્મા નયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? ચિરોડી ડોલોમાઈટ અકીક જસત ચિરોડી ડોલોમાઈટ અકીક જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી હાઈડ્રોજનના સંયોજનથી હિલિયમના સંયોજનથી આપેલ પૈકી એક પણ નહીં યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી હાઈડ્રોજનના સંયોજનથી હિલિયમના સંયોજનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) DNAને આમાંથી કોની સાથે સંબંધ છે ? પરંપરા દેશ ધર્મ વંશ પરંપરા દેશ ધર્મ વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ? વોલ્ટામીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર વોલ્ટામીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP