સામાન્ય વિજ્ઞાન (General Science) બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ એસિટીક એસિડ સાઈટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધ્યાહ્ન સમયે, જહાજ ઉપર, ક્રોનોમીટર એ જ દિવસના 7:00 AM GMT સમય દર્શાવે છે. જહાજનું રેખાંશ સ્થાન શું છે ? 75° પશ્ચિમ રેખાંશ 75° પૂર્વ રેખાંશ 150° પૂર્વ રેખાંશ 150° પશ્ચિમ રેખાંશ 75° પશ્ચિમ રેખાંશ 75° પૂર્વ રેખાંશ 150° પૂર્વ રેખાંશ 150° પશ્ચિમ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યકૂકરમાં કયા પ્રકારની ઊર્જા વપરાય છે ? જલ ઊર્જા પરમાણુ ઊર્જા પ્રકાશ ઊર્જા પવન ઊર્જા જલ ઊર્જા પરમાણુ ઊર્જા પ્રકાશ ઊર્જા પવન ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? લાઈમ જિપ્સમ યુરિયા એમોનિયા લાઈમ જિપ્સમ યુરિયા એમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? ઈથેન મિથેન બ્યુટેન પ્રોપેન ઈથેન મિથેન બ્યુટેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાના શોધક ___ હતા. એડવર્ડ જેનર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લુવેન હોક રોબર્ટ કોચ એડવર્ડ જેનર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ લુવેન હોક રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP