સામાન્ય વિજ્ઞાન (General Science) ચિકનગુનિયા શાનાથી થાય છે ? ચેપી મચ્છર પ્રદૂષિત જળ બેક્ટેરિયા પ્રદૂષિત હવા ચેપી મચ્છર પ્રદૂષિત જળ બેક્ટેરિયા પ્રદૂષિત હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામિન છે ? કેરાટીન ઈન્સ્યુલિન એડ્રીનાલીન રીબોફ્લાવીન કેરાટીન ઈન્સ્યુલિન એડ્રીનાલીન રીબોફ્લાવીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણી સૂર્યમાળાનો કયો ગ્રહ વધુ ચંદ્રો ધરાવે છે ? પ્લુટો શનિ યુરેનસ ગુરુ પ્લુટો શનિ યુરેનસ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ? જે. જે. થોમસન જેમ્સ ચેડવીક જોસેર આસ્પીડીન ગોલ્ડી સ્ટીન જે. જે. થોમસન જેમ્સ ચેડવીક જોસેર આસ્પીડીન ગોલ્ડી સ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ પ્રોટીન અને કેલ્શિયમ કાર્બોદિત પદાર્થો અને ચરબી ચરબી અને પણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેકિંગ સોડા (Baking soda) એ શું છે ? સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ કાર્બોનેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ ક્લોરોઈડ સોડિયમ બાયકાર્બોનેટ પોટેશિયમ કાર્બોનેટ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ ક્લોરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP