સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરીયા રોગ શરીરના કયા અંગને અસર કરે છે ? મૂત્રપિંડ બરોળ ફેફસાં હ્રદય મૂત્રપિંડ બરોળ ફેફસાં હ્રદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુનાના નીતર્યા પાણીને દૂધિયા બનાવતા વાયુનું વાતાવરણમાં પ્રમાણ જણાવો. 21% 0.01% 78% 0.04% 21% 0.01% 78% 0.04% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? નાનું આતરડું જઠર પકવાશય આંત્રપુચ્છ નાનું આતરડું જઠર પકવાશય આંત્રપુચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? ઓઝોન ઓક્સિજન કાર્બન નાઈટ્રોજન ઓઝોન ઓક્સિજન કાર્બન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો રાખવાથી એક વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મળે ? 180 0 360 90 180 0 360 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે. 4 કિલો કેલરી 7 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 9 કિલો કેલરી 4 કિલો કેલરી 7 કિલો કેલરી આપેલ પૈકી એક પણ નહીં 9 કિલો કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP