સામાન્ય વિજ્ઞાન (General Science) લાલ રક્ત કણોનો સામાન્ય જીવન કાળ કેટલો હોય છે ? 30-40 દિવસ 100-120 દિવસ 360 દિવસ 10 કલાક 30-40 દિવસ 100-120 દિવસ 360 દિવસ 10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) NaClને ઘરેલું સામાન્ય વપરાશમાં કયા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે ? સરકો મીઠું ખાવાનો સોડા ધોવાનો સોડા સરકો મીઠું ખાવાનો સોડા ધોવાનો સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - એ ની ખામીથી થતાં રોગના લક્ષણોને ચડતા ક્રમમાં ગોઠવો.1. અંધાપો 2. રતાંધણાપણું 3. ઝેરોસીસ 4. બીટોટરસ્પોટ 1, 2, 3, 4 1, 3, 4, 2 2, 3, 4, 1 2, 4, 3, 1 1, 2, 3, 4 1, 3, 4, 2 2, 3, 4, 1 2, 4, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીના ભ્રમણની અસર બતાવતું સાધન કયું છે ? સ્ટિરિયોસ્કોપ ગાયરોસ્કોપ પેરિસ્કોપ હાઈડ્રો સ્કોપ સ્ટિરિયોસ્કોપ ગાયરોસ્કોપ પેરિસ્કોપ હાઈડ્રો સ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ? હવામાં ભેજનું પ્રમાણ માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા ધરતીકંપની તીવ્રતા માપવા શ્રીમંતતા માપવા હવામાં ભેજનું પ્રમાણ માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા ધરતીકંપની તીવ્રતા માપવા શ્રીમંતતા માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિવિઝનના પડદા પર જોવા મળતા બધા રંગો નીચે પૈકી કોના માંથી બનતા હોય છે ? 1. લાલ2. વાદળી 3. લીલો 4. પીળો 1, 2 અને 3 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 4 1, 2 અને 3 1, 3 અને 4 1, 2, 3 અને 4 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP