સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. શર્કરા ઈન્સ્યુલિન વિટામિન કેલ્શિયમ શર્કરા ઈન્સ્યુલિન વિટામિન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ, બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે ? બેક્ટેરિયા વાઈરસ યીસ્ટ શેવાળ બેક્ટેરિયા વાઈરસ યીસ્ટ શેવાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશમાં હતા ? બ્રિટન જર્મની ફ્રાન્ચ જાપાન બ્રિટન જર્મની ફ્રાન્ચ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ? પાણી માટી કાર્બન ડાયોક્સાઈડ લાકડાના વહેર પાણી માટી કાર્બન ડાયોક્સાઈડ લાકડાના વહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? એઈડ્ઝ હાર્ટ સર્જરી કેન્સર ન્યુમોનિયા એઈડ્ઝ હાર્ટ સર્જરી કેન્સર ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP