સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? પૃથ્વી મંગળ બુધ ગુરૂ પૃથ્વી મંગળ બુધ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'વિદ્યુત પ્રવાહનું અસ્તિત્વ અને દિશા' માપવા કયા ઉપકરણનો ઉપયોગ થાય છે ? બેરોમીટર એમીટર ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર બેરોમીટર એમીટર ડાયનેમો મીટર ગેલ્વેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિમાં વિસર્પી પ્રકાંડ જોવા મળે છે ? આદુ દ્રાક્ષ બોગનવેલ ઘંટોડી આદુ દ્રાક્ષ બોગનવેલ ઘંટોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? શુક્ર મંગળ બુધ ગુરુ શુક્ર મંગળ બુધ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ? સોનું તાંબુ એલ્યુમિનિયમ ચાંદી સોનું તાંબુ એલ્યુમિનિયમ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે ? એલ્યુમિનિયમ લેડ સિલ્વર કોપર એલ્યુમિનિયમ લેડ સિલ્વર કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP