સામાન્ય વિજ્ઞાન (General Science) રિક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ? મેગ્માનું તાપમાન ભૂકંપની તીવ્રતા સીરભંગ પ્રક્રિયા ભૂકંપની વ્યાપકતા મેગ્માનું તાપમાન ભૂકંપની તીવ્રતા સીરભંગ પ્રક્રિયા ભૂકંપની વ્યાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ? બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં પાસ્કલનો સિદ્ધાંત બરનૂલીનો સિદ્ધાંત આર્કિમીડીઝનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં પાસ્કલનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. ટેલિગ્રાફ - ગેલેલિયો માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ટેલિગ્રાફ - ગેલેલિયો માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળ શાસ્ત્રી સેલ્સિયસના નામ પરથી તાપમાનના એકમને સેલ્સિયસ નામ અપાયું. આ ખગોળ શાસ્ત્રી કયા દેશના હતા ? સ્વીડન સ્પેન ઈન્ડોનેશિયા નોર્વે સ્વીડન સ્પેન ઈન્ડોનેશિયા નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? પીળો લાલ વાદળી લીલો પીળો લાલ વાદળી લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે ? 14 8.5 7 7.4 14 8.5 7 7.4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP