• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૌથી વધુ સખત ખનિજ કઈ છે ?

હીરો
ટાલ્ક
જિપ્સમ
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ?

પાયરોમીટર
સાલીનોમીટર
વિસ્કોમીટર
ઊડોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ?

જિનેટિક્સ
ડી.એન.એ
ક્રોમોસોમ્સ
જિનોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આગ બુઝાવવા કયો ગેસ વપરાય છે ?

નિયોજન
કાર્બન ડાયોક્સાઈડ
નાઈટ્રોજન
કાર્બન મોનોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે ?

જળકૃત
વિકૃત
પરવાળા કૃત
અગ્નિકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
આધુનિક રેફ્રિજરેટરો સામાન્ય રીતે કયું રફ્રિજરેન્ટ વાપરે છે ?

એમોનિયા
હેલોન્સ
HFC-134
ફ્રેઓન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) વિરોધાર્થી GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District સાદું રૂપ અને બીજગણિત GPSSB Mukhay Sevika Exam Paper (02-06-2015) ચેઈન રૂલ (Chain Rule)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US