સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સિલ્વર આયોડાઈડ સોડિયમ આયોડાઇડ સોડિયમ ઓક્સાઈડ કેલ્શિયમ આયોડાઈડ સિલ્વર આયોડાઈડ સોડિયમ આયોડાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા વિટામીનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે ? વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન K વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 38° થી 357° 39° થી 350° -39° થી 356° 380° થી 357° 38° થી 357° 39° થી 350° -39° થી 356° 380° થી 357° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ઓઝોન ઓર્ગન હિલિયમ ક્રિપ્ટોન ઓઝોન ઓર્ગન હિલિયમ ક્રિપ્ટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP