સામાન્ય વિજ્ઞાન (General Science)
કયું જોડકું ખોટું છે ?

પિચ્યુટરી - ઈસ્ટ્રોજન
એડ્રીનલ - કાર્ટિસોલ
શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન
સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ?

વર્નિયર કેલીપર્સ
ટેલિસ્કોપ
વ્યૂમાસ્ટર
રડાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે ......

તે થોડું ઊંચકાય છે.
તે જેમ છે તેમજ રહે છે.
તે થોડું નીચું જાય છે.
તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'ન્યુટ્રોન'ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા ?

જેમ્સ ચેડવીક
જોસેર આસ્પીડીન
જે. જે. થોમસન
ગોલ્ડી સ્ટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP