કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 9મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન ક્યાં થયું હતું ? ઈમ્ફાલ, મણિપુર કોહિમા, નાગાલેન્ડ અગરતલા, ત્રિપુરા શિલોંગ, મેઘાલય ઈમ્ફાલ, મણિપુર કોહિમા, નાગાલેન્ડ અગરતલા, ત્રિપુરા શિલોંગ, મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં નાગાલેન્ડમાં કેટલામો હોર્નિબલ મહોત્સવ ઊજવાયો ? 23મો 20મો 22મો 21મો 23મો 20મો 22મો 21મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ. આપેલ તમામ આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે. આ ટેલિસ્કોપનું નામ એપોલો મિશનના વાસ્તુકારો પૈકીના એક જેમ્સ એડવિન વેબના નામ પરથી રાખવામાં આવ્યું છે. NASAએ અરિયન 5 રોકેટના માધ્યમથી ઈન્ફ્રારેડ ટેલિસ્કોપ જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ લૉન્ચ કર્યુ. આપેલ તમામ આ ટેલિસ્કોપ લાંગ્રાજ પોઈન્ટ 2 (L2) નામક સ્થળે સ્થાપિત કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 7મો ડૉ.એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરાયો છે ? ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ વી.પ્રવીણરાવ ડૉ.એ.વિષ્ણુવર્ધન રેડ્ડી ડૉ.કે.બી.કથિરીયા ડૉ. બ્રિજેન્દ્રસિંહ વી.પ્રવીણરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) ચાર્ટર દિવસ ક્યારે મનાવાય છે ? 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર 8 ડિસેમ્બર 7 ડિસેમ્બર 6 ડિસેમ્બર 9 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP